Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Harm Gujarati Meaning

અકલ્યાણ, અનિષ્ટ, અપકાર, અપકૃતિ, અહિત, નુકસાન, ભૂંડું, હાનિ

Definition

કોઇ વ્યાપાર વગેરેમાં થનાર નુકશાન
તે ગુણ જે ખરાબ હોય
ઉપકારથી વિરુધ્ધ કામ કે અનુચિત કે ખરાબ કામ
હિતનો વિરોધી ભાવ
કોઇની વાસ્તવિક કે કલ્પીત બુરાઈ કે દોષ બતાવવાની

Example

આ વ્યાપારમાં મને ખોટ જ ગઇ છે.
વ્યક્તિને દુર્ગુણોથી બચવું જોઇએ.
કોઈનું નુકસાન ન કરશો.
કોઇનું પણ અહિત વિચારવું જોઇએ નહિ.
આપણે કોઇની પણ નિંદા ના કરવી જોઇએ.
જો નાકથી શ્વાસ લેવાને બદલે મોઢેથી લેવામાં આવે તો ફેફસામાં