Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Harshness Gujarati Meaning

કઠોરતા, ક્રૂરતા, ઘાતકીપણું, નિર્દયતા, નિષ્ઠુરતા

Definition

એક બીજા પ્રત્યે થતી દુર્ભાવનાની અવસ્થા કે ભાવ
નિર્દય હોવાની અવસ્થા કે ભાવ
કઠોર હોવાની અવસ્થા કે ભાવ
કડવું હોવાની અવસ્થા કે ભાવ

Example

મનમાં ભરેલી કડવાશને કાઢી નાખો.
સુરેશ મજૂરો સાથે નિર્દયતાથી વ્યવહાર કરે છે.
સૂકી માટીની કઠોરતા દૂર કરવા માટે તેમાં પાણી નાખો.