Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Headlong Gujarati Meaning

અધીરૂં, આતુર, ઉતાવલું, ઉતાવળિયું, ઉતાવળું, ધાંધલિયું, હડબડિયું

Definition

કોઈ કામ વગેરેમાં ઉતાવળ કરનારું
કોઇ કામ વગેરેમાં ઉતાવળ કરનાર વ્યક્તિ
જેના મનમાં કોઇ તીવ્ર કે પ્રબળ અભિલાષા હોય કે જે કોઇ કામ કે વાત માટે કંઇક ઉતાવળું થયું હોય

Example

મનોહર એક લાપરવાહ અને ઉતાવળો વ્યક્તિ છે.
એક ઉતાવળિયાના કારણે આ કામ ખરાબ થઈ ગયું.
સિનેમા જોવા માટે ઉત્સુક બાળકો જલ્દી તૈયાર થઇ જાય.