Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Healthful Gujarati Meaning

આરોગ્યદાયક, આરોગ્યદાયી, આરોગ્યપ્રદ, સ્વાસ્થ્યપ્રદ

Definition

જેને કોઇ રોગ ના હોય કે જેનું સ્વાસ્થ્ય સારું હોય
તંદુરસ્તી આપનાર
સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરનારું

Example

સ્વાસ્થ્યપ્રદ ભોજન કરવાથી કોઈપણ રોગથી બચી શકાય છે.
આપણે સ્વસ્થ રહેવા માટે હંમેશા સ્વાસ્થ્યકર ભોજન કરવું જોઇએ.