Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Heaven Gujarati Meaning

અમૃતલોક, જન્નત, વૈકુંઠ, સ્વર્ગ

Definition

ખુલ્લા સ્થાનમાં ઉપરની તરફ દેખાતું ખાલી સ્થાન
મનમોહક અને સુખદાયક સ્થાન
હિન્દુઓ પ્રમાણે સાત લોકમાંથી એક જેમાં પુણ્ય અને સત્કર્મ કરનાર આત્માઓ રહે છે
પૃથ્વીને વીંટળાઈને રહેલું વાયુનું આવરણ
વિષ્ણુનું નિવાસ સ્થાન

Example

આકાશમાં કાળા વાદળ છવાયેલાં છે./ચાંદની રાતમાં આકાશની છટા જોવા લાયક હોય છે.
આતંકવાદથી ઘેરાયેલું કાશ્મીર હવે સ્વર્ગ નથી રહ્યું.
મનુષ્યના સારા કર્મો તેને સ્વર્ગમાં લઈ જાય છે.
આપણે વાતાવરણને દૂષિત ના કરવું જોઈએ.