Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Help Gujarati Meaning

અભિસર, મદદ, મદદગાર, મદદનીશ, શરીક, સંગી, સહકાર, સહકારી, સહયોગ, સહયોગી, સહાયતા, સહાયરૂપ, સાથી

Definition

કોઈનાં કાર્ય વગેરે કામમાં એ રીતે સાથ આપવાની ક્રિયા કે તે કામ જલ્દી કે સારી રીતે થાય
જે ઘરનું કમકાજ અને સેવા કરતી હોય
કોઇની સહાયતા કરવી

Example

આ કામ કરવામાં તેણે મને મદદ કરી.
આજકાલની ગૃહિણિઓ નોકરાણી પર વધારે નિર્ભર રહે છે.
તે હંમેશા જરૂરીયાત વાળાની મદદ કરે છે.