Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Helper Gujarati Meaning

અભિસર, મદદગાર, મદદનીશ, શરીક, સંગી, સહકારી, સહયોગી, સાથી

Definition

ઉપકાર કરનારો
જેમાં લાભ હોય અથવા જે લાભ આપનાર હોય
એ વ્યક્તિ જે કોઇ કામમાં મદદરૂપ થતો હોય.
જે કોઇ કામ વગેરેમાં મદદ કરતો હોય
ઉપકાર કરનાર વ્યક્તિ

Example

ઉપકારી વ્યક્તિનું જીવન શાંતિમય હોય છે.
સરકાર દ્વારા બનાવવામાં આવેલી બધી કૃષિ સં બંધી યોજનાઓ ખેડૂતો માટે લાભપ્રદ છે.
આ કામમાં તે મારો સહયોગી વ્યક્તિ છે.
રામ મારો