Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Hermitage Gujarati Meaning

આશ્રમ, તપોવન, પર્ણકુટી, મઠ, મઢી, મઢૂલી, મુનિવાસ

Definition

ઋષિઓ અને મુનિઓનું રહેઠાણ
હિન્દુઓના જીવનની ચાર અવસ્થાઓ- બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ
સાધુ-સંતોને રહેવાનું સ્થળ
એ વન જ્યાં તપસ્વી રહે છે અને તપસ્યા કરે છે

Example

વનવાસ વખતે શ્રીરામે પંચવટીમાં પોતાનો આશ્રમ બનાવ્યો.
આશ્રમ વ્યવસ્થા વૈદિક યુગમાં પ્રચલિત હતી.
ઉત્તર કાશી ફરતી વખતે અમે એક દિવસ મઠમાં રહ્યા.
આશ્રમ દ્વારિકામાં રહેતા હતા.
શ્રીરામ પોતાના વનવાસ કાળ