Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Hesitate Gujarati Meaning

અચકાવું, અટકવું, ખંચાવું

Definition

કોઈ કામ કરતાં પહેલાં આશંકા, અનૌચિત્ય, અસમર્થતા વગેરેના કારણે થોડી વાર રોકાઈ જવું
કોઈ કામ કરતા પેલા મનમાં થતી નાની રુકાવટ
લાજ કે શરમથી માથું નીચું કરવું
શબ્દો અને વર્ણોનું અટકી-અટકીને અધૂરુ

Example

કેટલાક સવાલોના જવાબ આપતી વખતે એ સંકોચ અનુભવી રહ્યો હતો.
શ્યામની પત્ની બહું જ શરમાય છે.
નાનું બાળક પાણી માગતી વખતે તોતડાઇ રહ્યું હતું.