Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Honesty Gujarati Meaning

ઈમાનદારી, સચ્ચાઈ, સત્યતા, સાચાપણું

Definition

ચિત્તમાં સદ્ વૃત્તિ કે સારી નીયત, ચોરી કે છળ-કપટ ન કરવાની વૃત્તિ કે ભાવ

Example

અવિનાશ જે દરેક કામ ઈમાનદારીથી કરે છે.