Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Householder Gujarati Meaning

ગૃહનાથ, ગૃહપતિ, ગૃહસ્થ, ગૃહસ્વામી, ઘરધણી, ઘરનો માલિક, યજમાન

Definition

ઘર-બાર કે છૈયા-છોકરા વાળો વ્યક્તિ
ઘરનો માલિક
ગૃહસ્થાશ્રમમાં રહેનાર
તે વ્યક્તિ જે ગૃહસ્થાશ્રમમાં રહેતી હોય

Example

સુખી ગૃહસ્થ એ છે કે જે પોતાના કુટુંબ સાથે રહતો હોય.
પરિવારની જવાબદારી ગૃહપતિ પર હોય છે.
ગૃહસ્થે ગૃહસ્થ ધર્મનું પાલન કરવું જોઈએ.