Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Human Being Gujarati Meaning

આદમ, આદમી, ઇન્સાન, નર, મનુષ્ય, માણસ, માનવ, માનવી, માનુષ

Definition

મનુષ્ય જાતિ કે સમૂહમાંથી કોઈ એક
દ્વિપગુ પ્રાણી જે પોતાના બુદ્ધિબળે બધા જ પ્રાણિઓમાં શ્રેષ્ઠ છે અને જેની અંદર આપણે બધા આવી જઇએ.
પૃથ્વી પર રહેનાર બધાં મનુષ્યો

Example

માનવ પોતાની બુદ્ધિને કારણે બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે.
પ્રકૃતિએ માનવ જાતિને ઘણું બધું આપ્યું છે.