Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Humanity Gujarati Meaning

મનુષ્યત્વ, મનુષ્યપણું, માણસાઈ, માનવતા, માનવીયતા, માનુષતા, માનુષિકતા

Definition

મનુષ્ય હોવાની અવસ્થા અથવા ભાવ
પૃથ્વી પર રહેનાર બધાં મનુષ્યો

Example

માનવતાને નાતે આપણે એકબીજાની મદદ કરવી જોઇએ.
પ્રકૃતિએ માનવ જાતિને ઘણું બધું આપ્યું છે.