Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Hunting Gujarati Meaning

અહેર, આખેટ, પારધ, મૃગયા, શિકાર

Definition

જંગલી પશુ-પક્ષિઓને મારવાનું કામ
તે પશુ-પક્ષી જેનો શિકાર કરવામાં આવે છે.
જેને લાભ વગેરેના ઉદ્દેશ્યથી ફસાવવામાં આવે
કોઇ રોગથી ગ્રસ્ત હોવાની અવસ્થા
માંસાહારી જીવ-જંતુઓ દ્વારા ભક્ષણ કરવામાં આવતા કીટ, પશુ, પક્ષી વગેરે

Example

પ્રાચીનકાળમાં રાજા-મહારાજા શિકાર માટે જંગલમાં જતા હતા.
શિકાર ઘાયલ થઇને ઝાડીઓમાં સંતાઇ ગયો.
આજે મેં સારો શિકાર ફસાવ્યો છે.
એ વાઈનો શિકાર છે.
ગરોળીએ પોતાનો શિકાર પોતાની જીભ વડે પકડી લીધો.