Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Hyperbole Gujarati Meaning

અતિશયોક્તિ, અતિશયોક્તિ અલંકાર

Definition

રજનું ગજ કરેલી કે પોતાના તરફથી બહુ વધારીને કહેલી વાત
એક અલંકાર જેમાં ભેદમાં અભેદ, અસંબંધમાં સંબંધ બતાવીને કોઇ વસ્તુને બહુ વધારીને કરેલું વર્ણન હોય

Example

તેનું ભાષણ અતિશયોક્તિથી ભરપૂર હતું.
આદિકાલીન કવિઓની અચનાઓ અતિશયોક્તિ અલંકારથી ભરેલી છે.