Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Hypnotism Gujarati Meaning

સમ્મોહન

Definition

સમ્મોહિત કરવાની ક્રિયા કે ભાવ
પ્રેરિત ઊંઘની એ સ્થિતિ જેમાં સૂતેલો વ્યક્તિ માત્ર બહારના ઇશારાઓ પર વર્તે છે

Example

તેની વાતમાં સંમોહન હતું, કેમકે એ જેવું કહેતો અમે તેમ કરતા.
મનોચિકિત્સકે સંમોહન દ્વારા એની માનસિક સ્થિતિને સમજવાનો પ્રયત્ન કર્યો.