Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Hypothesis Gujarati Meaning

અટકળ, અડસટ્ટો, અંદાજ, અનુમાન, આશરો, કલ્પના, ખ્યાલ, તરંગ, તર્ક, તુક્કો, ધારણા, પરિકલ્પન, પરિકલ્પના, પ્રકલ્પના, બુટ્ટો, મનસૂબો, શુમાર, સંભાવના

Definition

જે વાતની ખૂબ ઓછી સંભાવના હોય, એને પહેલાં જ માની લેવાની અથવા એની કલ્પના કરી લેવાની ક્રિયા

Example

તારી પરિકલ્પના મારી સમજ બહાર છે