Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Ignite Gujarati Meaning

બળવું, ભડકવું, સળગવું

Definition

આગના સંપર્કથી અંગારા કે લપેટના રૂપમાં હોવુ
આગના સંપર્કમાં આવવાથી કોઇ ચીજનું સળગવું
લાક્ષણિક રૂપમાં મનોવિકાર, વિચાર વગેરેનું એવું તીવ્ર કે ઉગ્ર હોવું જે ઘાતક, નાશક કે હનિકારક હોય
બહુ જ ખરાબ રીતે નષ્ટ થવું
ઘણું

Example

ચૂલામાં આગ બળી રહી છે.
ખળામાં આગ લાગી છે.
એની જૂઠી વાત સાંભળતાં જ અમને આગ લાગી.
આજકાલ તો અમારા રોજગારમાં આગ લાગી ગઇ છે.
આજકાલ તો અનાજ, શાકભાજીમાં આગ લાગેલી છે.