Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Impediment Gujarati Meaning

અડચણ, અનુરોધ, અવરોધ, આવરણ, નડતર, નિરોધ, બાધ, રુકાવટ

Definition

કામ, વિકાસ, માર્ગ વગેરેમાં આવતી અડચણ
ભૂત-પ્રેત વગેરેને કારણે થતું શારીરિક કષ્ટ

Example

મોહન મારા દરેકે કામમાં અવરોધ નાખી મને હેરાન કરે છે.
વળગાડ દૂર કરવા માટે ભૂવાને બોલાવ્યો છે.