Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Impious Gujarati Meaning

અધર્મિ, અધર્મિષ્ઠ, અધર્મી, અધાર્મિક, દુરાચારી, ધર્મહીન

Definition

જે પાપ કરતો હોય કે પાપ કરનારો
ધર્મમાં નિષ્ઠા કે શ્રદ્ધા ન રાખનાર અથવા જે ધાર્મિક ના હોય
છળ-કપટ કે કોઇ પ્રકારનો અનાચાર કરનાર

Example

ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે કે જ્યારે-જ્યારે પૃથ્વી પર પાપ વધી જાય છે, ત્યારે-ત્યારે પ્રભુ અવતાર લઇને પાપી લોકોનો સંહાર કરે છે.
રાવણ એક અધર્મિ વ્યક્તિ હતો.
વિશ્વાસઘાતી લ