Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Implicit Gujarati Meaning

આશંકાહીન, નિશંક, બેફિકર, સંશયહીન

Definition

જેનો વિશ્વાસ કરી શકાય કે જેના પર વિશ્વાસ હોય
જે આશંકિત ના હોય
જેને કોઈ ચિંતા ન હોય
જેને કોઈ વાતની ચિંતા ના હોય
વિના સંકોચે
જેમાં સંદેહ ના હોય
જેમાં કોઇ વિવાદ કે ઝગડાની વાત ના હોય
જે અંદર

Example

શ્યામ વિશ્વાસુ માણસ છે.
મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ થોડા સમય સુધી નિશંક રાજ્ય કર્યું.
જયાં સુધી છોકરીના લગ્ન ન થાય ત્યાં સુધી મા-બાપ નિશ્ચિંત થતા નથી.
તે દેશ-દુનિયાથી