Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Inanimate Gujarati Meaning

અચેતન, અજીવ, અપ્રાણ, અપ્રાણી, નિર્જીવ, નિષ્પ્રાણ, પ્રાણરહિત, બેજાન, મૃત

Definition

જેને હોશ ન હોય
જેમાં જીવન કે પ્રાણ ન હોય
જેમાં ચૈતન્ય કે જીવન ન હોય
જેમાં પ્રાણ ના હોય

Example

પોતાના પ્રિય દોસ્તના મોતના સમાચાર સાંભળીને એ બેહોશ થઈ ગયો.
નિર્જીવ વસ્તુઓમાં સંવેદના નથી હોતી.
મોહન જડ પદર્થો પર અભ્યાસ કરી રહ્યો છે.
માનવ નિર્મિત વસ્તુઓની ગણના નિર્જીવ