Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Inception Gujarati Meaning

આરંભ, પાયો, પ્રારંભ, મંડાણ, શરૂઆત

Definition

કોઈ કાર્ય, વાત વગેરે શરૂ થવાની કે કરવાની ક્રિયા
કોઈ કાર્ય, ઘટના, વ્યાપાર વગેરેનો પહેલો અંશ કે ભાગ
શતરંજમાં રમતની શરૂઆતમાં પ્યાદા ચલાવવાનો એક સ્વીકૃત ક્રમ

પ્રસ્તાવના, પરિચય વગેરેનો પ્રારંભિક

Example

નવા કામનો આરંભ કરવા બધા ભેગા થયા હતા.
આરંભ સારો હોય તો અંત સારો જ હોય.
આરંભ પછી ખેલાડી બહુ સમજી-વિચારીને પ્યાદા ચલાવવા લાગ્યો.

શરૂઆતમાં મૂળભૂત વિષયનું વર્ણન છે.