Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Incomplete Gujarati Meaning

અડધું, અધકચરું, અધૂરું, અધૂરૂં, અનવસિત, અનિષ્પન્ન, અપૂર્ણ, અસંપન્ન, અસમાપ્ત, અસિદ્ધ, ઊણું, બાકી

Definition

જે કુશળ ના હોય
જેણે કોઈ કામ હમણાં જ શીખ્યું હોય
ભાગાકાર પછી બચેલો શેષ અંક વિભાજક સંખ્યા દ્વારા વિભાજન ના થઇ શકે
જે પૂર્ણ ન હોય તેવું
જેની પાસે

Example

અકુશળ ખેલાડીઓએ પણ સારી રમતનું પ્રદર્શન કર્યું.
આ કામ શિખાઉ વ્યક્તિ પણ કરી શકે છે.
આ ભાગના પ્રશ્નને હલ કરવાથી શેષભાગ એક આવ્યો.
આ કામ હજુ પણ અધૂરું છે.