Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Indian Gujarati Meaning

ભારતીય, હિંદી, હિંદુસ્તાની, હિન્દુસ્તાની

Definition

ભારત કે ભારત સાથે સંબંધ રાખવાવાળું
દેવનાગરી લિપિમાં લખવામાં આવતી એ ભાષા જે મુખ્યત: ભારતના ઉત્તર અને મધ્ય ભાગમાં બોલાય છે
હિન્દી ભાષાનું કે હિન્દીથી સંબંધિત
હિન્દી ભાષાનું પ્રારંભિક સ્વરૂપ
એ વિ

Example

ઘણા દિવસો સુધી ભારતીય પ્રજા ગુલામીની સાંકળોમાં બંધાઇ રહી.
હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે.
તિરંગો ભારતીયોની શાન છે.
હું હિન્દી ફિલ્મો જોવાનું પસંદ કરું છું.
હિન્દુસ્તાની દિલ્લીની આસપાસ બોલાતી હોય છે.
મને હિન્દીમાં સો ટકા ગુણ મળ્યા.