Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Indirect Gujarati Meaning

અપ્રત્યક્ષ, આડકતરું, પરોક્ષ

Definition

જે ઇંદ્રિયથી પર હોય કે જેનું જ્ઞાન કે અનુભવ ઇંદ્રિયથી ના થઇ શકે
જે છૂપાયેલું હોય તેવું
જે સીધી અને સાફ રીતે અથવા સામે નહી પણ આડક તરી રીતે અથવા બીજા દ્વારા થાય
જેમાં ગોળ ઘુમાવ કે વળાંક હોય
અધ્યક્ષ વગરનું

Example

ઇશ્વર ઇંદ્રિયાતીત છે.
એમણે આ બનાવને સંબંધિ એક ગુપ્ત વાત કહીં.
એ કામ કરવા માટે મારે પરોક્ષ રીત અપનાવવી પડી.
પહાડના રસ્તા વાંકાચૂકા હોય છે.
આ અનધ્યક્ષ સંસ્થા આમ જ વધારે દિવસ ચાલી શકશે