Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Insectivore Gujarati Meaning

કીટભક્ષક, કીટભક્ષી, કીટભોજી, કીટાહારી

Definition

કીડી-મકોડા ખાઈને પેટ ભરનારુ
કીડાં મંકોડા ખાઇને પેટ ભરનાર જીવ

Example

તે પ્રાણી કીટભક્ષક છે.
ગરોળી કીટભક્ષી છે.