Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Insemination Gujarati Meaning

આવપન, આવાપ, ઓરણી, પેરણી, બીજારોપણ, રોપણી, વપન, વાપન, વાવણી

Definition

હિન્દુ ધર્મનો એ સંસ્કાર જે ગર્ભધારણના સમયે હોય છે
બી રોપવાની ક્રિયા
બીજ વાવવાની મજૂરી
સ્ત્રીના ગર્ભ કે પેટમાં પુરુષના વીર્યથી જીવ કે પ્રાણીના સૃષ્ટીનો સૂત્રપાત

Example

ગર્ભાધાન સંસ્કાર દ્વારા એક સારા સંતાનની કામના કરવામાં આવે છે.
આજકાલ ઘઉંની વાવણી શરૂ થઈ ગઈ છે.
તેના એક હજાર રૂપિયા વાવણીમાં જતા રહ્યા.
ગ્રંથોમાં અભિષ્ટ સંતાનની પ્રાપ્તિ માટે ગર્ભાધાનની