Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Insight Gujarati Meaning

અવગમ, અવબોધ, અવભાસ, જ્ઞાન, બોધ, ભાન, સંજ્ઞાન

Definition

કોઈ વસ્તુ વગેરેના વિષે પૂરુ જ્ઞાન
મનમાં થનારું સામાન્ય જ્ઞાન જેનાથી કોઇ વાત વગર વિચારે પોતાની મેળે સામે આવી જાય છે
જટિલ પરિસ્થિતિઓની સ્પષ્ટ સમજ

Example

પૂરી જાણકારી વગર કોઈ પણ વિષય ઉપર દલીલ ના કરવી જોઇએ.
દરેક પ્રાણીમાં અંતર્જ્ઞાન હોય છે.
અંતર્દષ્ટિથી બધું જ સ્પષ્ટ થઇ જાય છે.