Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Insomnia Gujarati Meaning

અનિદ્રા, અનિદ્રારોગ, ઉન્નિદ્રતા

Definition

એક રોગ જેમાં માણસને ઊંઘ જરાય આવતી નથી અથવા તો ક્યારેક-ક્યારેક અને ઘણી ઓછી આવે છે
નિદ્રા ન આવવાની અવસ્થા કે નિદ્રાનો અભાવ

Example

અનિદ્રાથી પીડિત રોગી ખાટ પર પડખાં ફેરવી રહ્યો હતો.
વધારે સમય સુધી અનિદ્રા રહેવી ઘાતક બની શકે છે.