Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Instruct Gujarati Meaning

કહેવું, જણાવવું, નિર્દેશ કરવો, બતાવવું, શિક્ષા આપવી, શીખ આપવી, શીખવવું

Definition

કંઇક કરવાનો આદેશ આપવો
અધ્યાપન કરવું કે ભણાવવાનું કામ કરવું
હિતની વાતો કહેવી
કોઇ વસ્તુ કે કાર્ય વગેરે તરફ સંકેત કરવો
પોપટ, મેના વગેરે પક્ષીઓને મનુષ્યની બોલી શીખવાડવી

Example

ગુરૂજીએ ઘરે જવા માટે કહ્યું./તે કશું જ કરતો નથી ખાલી બીજાને આદેશ આપે છે.
રામાનુજ વિદ્યાલયમાં ગણિત ભણાવે છે.
બુદ્ધે અમને જીવનના સાચા મૂલ્યોની શીખ આપી છે.
માંએ મને આસમાનમાં ધ્રુવના તારાની સ્થિતિ બતાવી.
મોહન પોપટને રામ-રામ પઢાવી રહ્યો છે.