Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Instructor Gujarati Meaning

અધ્યાપક, અધ્યારૂ, આચાર્ય, ગુરુ, માસ્તર, વિદ્યાગુરુ, શિક્ષક, શિક્ષાગુરુ

Definition

જે ઉપદેશ કે સારી વાતોની શિક્ષા આપતો હોય
એ જે ઉપદેશ આપતો હોય
એ જે પ્રશિક્ષણ આપતો હોય

Example

બધા ભક્તિકાલીન કવિ ઉપદેશક હતા.
ઉપદેશકના ઉપદેશથી શ્યામ પ્રભાવિત ન થયો.
મારે મારા બાળકોને તરતાં શીખવવા માટે એક સારા પ્રશિક્ષકની જરૂર છે.