Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Invade Gujarati Meaning

આક્રમણ કરવું, ચઢાઇ કરવી, હલ્લો કરવો, હુમલો કરવો

Definition

બળ પૂર્વક સીમાનું ઉલ્લંઘન કરીને બીજાના ક્ષેત્રમાં જવાની ક્રિયા
બળપૂર્વક સીમાનું ઉલ્લંઘન કરીને બીજાના રાજ્યમાં કે ક્ષેત્રમાં જવું
આઘાત પહોંચાડવા માટે કોઇની પર ઝપટવાની ક્રિયા
કોઇની પર અસ્ત્ર-શસ્ત્રથી કરવામાં આવતો પ્રહાર
કોઇના આચરણ, કાર્ય, વિચાર કે

Example

સિંહના આક્રમણથી ઘાયલ વ્યક્તિને દવાખાને પહોંચાડી દેવામાં આવ્યો છે.
ગામલોકો આતંકવાદીઓનું આક્રમણ છેવટે ક્યાં સુધી સહન કરતા રહેશે.
આજની સભામાં થયેલા આક્રમણનો સામનો કરવામાં એ નિષ્ફળ રહ્યા.
ભારતીય ક્રિકેટ ટીમે એવું આક્રમણ કર્યું કે વિરોધી ટીમ સસ્તામાં આઉટ થઈ ગઈ.