Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Journey Gujarati Meaning

જાત્રા, પ્રવાસ, મુસાફરી, યાત્રા, સફર

Definition

એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ક્રિયા
એક સ્થાન પરથી બીજા દૂરનાં સ્થાન પર જવાની ક્રિયા
પોતાનો દેશ છોડીને બીજા દેશમાં રહેવા જવાની ક્રિયા
ધાર્મિક ઉદ્દેશ્ય કે ભક્તિથી પવિત્ર સ્થાને દર્શન, પૂજા વગેર

Example

રામના અયોધ્યા પ્રયાણના સમાચાર સાંભળી બધા નગરવાસીઓને આઘાત લાગ્યો.
મને ભારત પ્રવાસ દરમિયાન ઘણું બધું શીખવા મળ્યું.
દર વરસે હજારો લોકો અમરનાથની તીર્થયાત્રાએ જાય છે.
એ શૂન્યમાં તાકી રહી હતી.
અમારા વર્ગના વિદ્યાર્થીઓ યાત્રા પર