Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Jubilee Gujarati Meaning

જયંતિ

Definition

કોઇ પ્રસિદ્ધ વ્યક્તિનો જન્મ લેવાનો દિવસ જે ઉત્સવના સ્વરૂપમાં મનાવવામાં આવે છે
વિજયાદશમીના દિવસે બ્રાહ્મણો દ્વારા આશીર્વાદના રૂપમાં આપવામાં આવતા જવના અંકુર
કોઈ સંસ્થાની જન્મતિથિ અથવા મહત્વપૂર્ણ કાર્ય કે આરંભ થયાની વાર્ષિક તિથિ પર થતો ઉત્સવ
દેવાધિપતિ ઇંદ્રની પુત્રી

Example

બીજી ઓક્ટોમ્બરે મહત્મા ગાંધિની જયંતી મનાવામાં આવે છે.
નવરાત્રીની જયંતીને તાવીજમાં ભરીને બાળકને પહેરાવવામાં આવી.
આ સંસ્થા આજે પોતાની રજત જયંતિ ઊજવી રહી છે.
જયંતી અને જયંત ભાઈ-બહેન હતા.