Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Jurisprudence Gujarati Meaning

તર્કવિદ્યા, તર્કશાસ્ત્ર, ન્યાય દર્શન, ન્યાય શાસ્ત્ર, ન્યાયદર્શન, ન્યાયશાસ્ત્ર

Definition

છ દર્શનોમાંથી એક દર્શન કે શાસ્ત્ર જેમાં કોઇ વસ્તુના યથાર્થ જ્ઞાન માટે મતો કે વિચારોનું યોગ્ય વિવેચન થાય છે
સત્તાધારી કે અધિકારી દ્વારા લગાવેલા કે લાદવામાં આવેલા વિધિ કે નિયમોનો સંગ્રહ

Example

પંડિત રમાશંકરજી ન્યાયશાસ્ત્રના મોટા જાણકાર હતા.
નાગરિકોમાં ન્યાયશાસ્ત્ર પ્રત્યે સન્માન હોવું જોઇએ.