Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Kidnaped Gujarati Meaning

અપહારિત, અપહૃત

Definition

જેનું અપહરણ કરવામાં આવ્યું હોય
લૂંટાયેલું
ચોરી કરેલું
હરણ કરેલું કે બળપૂર્વક લીધેલું

Example

પોતાની સૂઝ-બૂઝથી એક અપહૃત બાળક અપહરણકર્તાઓની ચંગુલમાંથી ભાગી છૂટ્યું.
અપહૃત ધનને તેણે ખાડો ખોદીને છૂપાવી દીધું.
ચોર ચોરેલા ધનની સાથે ચંપત થઇ ગયો.
અપહૃત ધનથી તને વધારે દિવસ