Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Lamentation Gujarati Meaning

આક્રંદ, માતમ, મૃત્યુશોક, રડારોળ, રોકકળ, વિલાપ

Definition

રડીને દુ:ખ પ્રકટ કરવાની ક્રિયા કે ભાવ
પ્રવાહીમાં કોઈ વસ્તુના પીગળવાની ક્રિયા
એક વસ્તુની બીજી વસ્તુમાં સમાઈ જવાની ક્રિયા
કોઇ રાજ્ય કે રિયાસતની આસ-પાસના સરકારી અથવા અન્ય મોટા રાષ્ટ્ર કે રાજ્યમાં મળીને એક થઈ

Example

રામનાં વનવાસ જવાના સમાચાર સાંભળીને અયોધ્યા નિવાસીઓ વિલાપ કરવા લાગ્યા.
પાણીમાં ખાંડના વિલયનથી શરબત બને છે.
કહેવામાં આવે છે કે મૃત્યુ પછી આત્માનું પરમાત્મામાં વિલય થઈ જાય છે.
સ્વતંત્ર ભારતમાં કેટલીય રિયાસતોનું વિલયન થયું.