Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Language Gujarati Meaning

કથન, બોલ, બોલી, વચન, વાક, વાગ, વાચા, વાણી, વેણ

Definition

મનુષ્યના મુખમાંથી નિકળતો સાર્થક શબ્દ
મોંની અંદરનો લાંબો ચપટો માસપિંડ જેનાથી રસોનું આશ્વાદન અને તેની મદદથી શબ્દોનું ઉચ્ચારણ થાય છે
મોમાંથી વ્યક્ત થતા ધ્વનિઓ કે સાર્થક શબ્દો અને વાક્યોનો એ સમૂહ જેનાથી મનના વિચારો બીજા પર

Example

એવું વેણ બોલવું જે બીજાને સારું લાગે.
જીભ બોલવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
ભાષા સંપર્કનું માધ્યમ છે.
હું આ વસ્તુ માટે સો રૂપિયા સુધીની બોલી લગાવી શકું છું.
અમારા ક્ષેત્રની બોલી ભોજપુરી