Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Lantern Gujarati Meaning

કંડીલ, ફાનસ, લાલટેન, હરિકેન

Definition

એક પ્રકાશ ઉપકરણ જેમાં બત્તીની ચારે બાજુ એક ગોળ કાચ હોય છે અને તેલ ભરવા માટે એક આધાર હોય છે
માટી, અબરખ, કાગળવગેરેની બનેલી તે બત્તી જેનું મોં ઉપરની બાજુએ હોય છે
વચ્ચેથી ઉભરતી કાચ આ

Example

રામે ફાનસ સળગાવી અને વાચવા બેસી ગયો.
પ્રકાશ માટે આજે પણ કેટલાક ઘરોમાં કંડીલ સળગાવવામાં આવે છે.
એ ચીમનીની મેશ સાફ કરી રહ્યો છે.