Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Learner Gujarati Meaning

ચેલી, શિષ્યા

Definition

જેણે કોઈ કામ હમણાં જ શીખ્યું હોય
એ વ્યક્તિ જે હજી કંઈ શીખી રહ્યો હોય પણ તેમાં પૂર્ણ રીતે નિપુણ ન હોય
જે વિદ્યાનું અધ્યયન કરતા હોય
જેને કોઈએ કાંઈક ભણાવ્યું કે શીખવ્યું હોય

Example

આ કામ શિખાઉ વ્યક્તિ પણ કરી શકે છે.
શિખાઉ વ્યક્તિ ગાડી બહુ ધીમે ચલાવી રહ્યો છે.
ધ્યાનહીન વિદ્યાર્થીઓ ભણવામાં ખૂબ જ નબળા હોય છે.
છાત્ર ગુરુનો સંબંધ