Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Legislative Council Gujarati Meaning

ધારાસભા, વિધાન પરિષદ, વિધાનસભા

Definition

ઘણાં ભારતીય રાજ્યોમાં લોકતંત્રની એક પ્રતિનિધિ સભા જેના સભ્ય અપ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ચૂંટવામાં આવે છે તથા કેટલાક સભ્યો રાજ્યપાલ દ્વારા નામાંકિત કરવામાં આવે છે

Example

વિધાન પરિષદ વિધાનસભાનું અંગ છે જેના સભ્યોનો કાર્યકાળ છ વર્ષનો હોય છે.