Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Life Gujarati Meaning

અવસ્થા, આત્મકથા, આયુ, આયુષ્ય, આવરદા, ઉંમર, ઉંમરકેદ, ચૈતન્યાવસ્થા, જનમકેદ, જનમટીપ, જન્મારો, જિંદગાની, જિંદગી, જીવતર, જીવન, જીવન કથા, જીવન ચરિત્ર, જીવનકાલ, જીવનવૃત્તાંત, જીવની, વય, હયાતી

Definition

તે જીવધારી જેમાં સ્વૈચ્છિક ગતિ હોય છે
સજીવ પ્રાણી કે જેમાં પ્રાણ હોય છે
જન્મથી લઈને અત્યાર સુધીનો જીવનકાળ કે વીતેલો સમય
જન્મથી મૃત્યુ સુધીનો સમય જેની ગણના દિવસ, મહિના, વર્ષ વગેરેમાં થાય છે
જીવન-નિર્વાહ

Example

પૃથ્વી પર અનેક પ્રકારનાં પ્રાણી જોવા મળે છે.
પૃથ્વી પર વિભિન્ન પ્રકારના જીવો જોવા મળે છે.
શ્યામ મારાથી ઉંમરમાં બે વર્ષ મોટો છે./આ હરીફાઇમાં દશ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ભાગ ન લઈ શકે.
તેણે કપડા વેંચવાની સાથે-સાથે એક બીજો વ્યવ