Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Life History Gujarati Meaning

આત્મકથા, જીવન કથા, જીવન ચરિત્ર, જીવનવૃત્તાંત, જીવની

Definition

કોઇના જીવનને સંબંધિત બધી વાતો વગેરેનું વર્ણન
એ પસ્તક જેમાં કોઇના જીવનભરનું વૃત્તાંત હોય

Example

તે પોતાનું જીવન-ચરિત્ર લખી રહી છે.
શ્યામ પુસ્તકાલયમાં બેસીને મોટા-મોટા મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચી રહ્યો છે.