Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Local Gujarati Meaning

આંચલિક, તળપદું, પ્રાદેશિક, સ્થાનિક, સ્થાનીય

Definition

જે પોતાના દેશમાં ઉત્પન્ન થયું હોય કે બન્યું હોય
જેની સીમા નિર્ધારિત કરી નાખવામાં આવી હોય કે અંકિત કરી નાખવામાં આવી હોય
જેની સીમા બાંધેલી હોય
દેશનું કે દેશને લગતું
ઉચિત સીમાની અંદર
સ્થાનનું કે સ્થ

Example

સ્વદેશી વસ્તુઓ વાપરવાથી દેશનો ઉદ્ધાર થઈ શકે છે.
આ સીમાંકન ક્ષેત્રની અંદર પ્રવેશની મનાઈ છે.
ભારતનો પ્રત્યેક પ્રાંત સીમિત છે.
ધોતી-કુર્તો ભારતનો દેશી પોષાક છે.
સીમિત વ્યય દ્ધ