Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Longitude Gujarati Meaning

રેખાંશ

Definition

પૃથ્વીના નકશા પર ઉત્તર-દક્ષિણ દોરેલી એક સર્વમાન્ય, મધ્યરેખાથી પૂર્વ અથવા પશ્ચિમના દેશો અથવા સ્થાનની વચ્ચેનું અંતર

Example

ઓસ્ટ્રેલિયા પૃથ્વીમાં એકસો દશથી એકસો સાઠ રેખાંશ પૂર્વમાં આવેલું છે.