Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Macrocosm Gujarati Meaning

અખિલ વિશ્વ, અંડ, અધિલોક, બ્રહ્માંડ, યુનિવર્સ, વિરાટ, સૃષ્ટિ

Definition

એ લોક જ્યાં આપણે બધાં પ્રાણીઓ રહીએ છીએ
અનંત લોકો અર્થાત તારા, ગ્રહો, નક્ષત્રો વગેરેથી યુક્ત સંપૂર્ણ વિશ્વ
સંસારમાં રહેનારા લોકો
આખી પૃથ્વી કે સમગ્ર વિશ્વ કે તેના બધા દેશો સાથે સંબંધ ર

Example

સંસારમાં જે પણ જન્મે છે તેને મરવાનું પણ છે.
બ્રહ્માંડ રહસ્યોથી ભરેલું પડ્યું છે.
ભારત હંમેશા સાર્વભૌમિક હિતની વાત કરે છે.
બ્રહ્માંડમાં બ્રહ્મરંધ્ર હોય છે.
કીટકોની અલગ દુનિયા હોય છે. / વનસ્પતિની દુનિય