Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Madrasah Gujarati Meaning

મકતબ, મદ્રેસા

Definition

નાના બાળકોની એ શાળા જ્યાં મૌલવી લોકો ઉર્દુ ની સાથે સાથે બીજા વિષયોંની પણ શિક્ષા આપે છે

Example

મૌલવી રહમાને પોતાના ક્ષેત્રમાં ગરીબ બાળકોને શિક્ષા આપવા માટે એક મદ્રેસા ખોલી રાખ્યુ છે