Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Maintenance Gujarati Meaning

આજીવિકા, ગુજરાન, જિવાઈ, જીવનદોરી, જીવા, જીવાદોરી, જીવિકા, રોજી

Definition

ભોજન, વસ્ત્રો વગેરે આપીને જીવન-રક્ષા કરવાની ક્રિયા
નભવા કે નભાવવાની ક્રિયા કે ભાવ
કોઇ ચીજ અથવા કામની દેખરેખ રાખતા એને સારી રીતે ચાલુ રાખવાની ક્રિયા અથવા ભાવ
પુષ્ટ કે પાક્કુ કરવાની

Example

કૃષ્ણનું પાલન-પોષણ યશોદાએ કર્યું હતું.
સંયુક્ત પરિવારમાં આજકાલના લોકોનો નિર્વાહ થતો નથી.
સાર-સંભાળથી વસ્તુઓ વધારે દિવસો સુધી સુરક્ષિત રહે છે.
ભોજનથી આપણા શરીરનું પોષણ થાય છે.