Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Majority Gujarati Meaning

અધિકાંશ, ઘણુંખરૂં, ઘણો ભાગ, બહુમત, મોટો ભાગ, વધારે ભાગ, વિશેષ હિસ્સો

Definition

કોઈ વસ્તુ વગેરેનો અરધાથી વધારે ભાગ
બીજાની સાપેક્ષા કે તુલનામાં ગણતરી કે સંખ્યામાં વધારે
કોઇ વર્ગ કે સમૂહના અડધાથી વધારે લોકો જેમની વિચારધારા સમાન હોય
કોઇ વર્ગ કે સમૂહના અડધાથી વ

Example

પૂરના કારણે પૂર્વાંચલનો મોટો ભાગ પાણીમાં ડૂબી ગયો છે.
ભારતમાં હિંદૂ બહુસંખ્યક છે.
બહુમતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ચૂંટણીમાં કોઇ પણ પક્ષને બહુમત નહિ મળે.
આ ક્ષેત્રનો મોટો ભાગ જંગલથી ઘેરાયેલો છે.